
અભિનંદન
આપશ્રીએ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી- અમદાવાદ માંથી એમ.એ. (અંગ્રેજી) તથા હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી પાટણ માંથી. બી.એડ ની સિદ્ધી મેળવીને આપ શ્રી આપણી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલય માં સફળ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છો. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ આપના આ સરાહનીય કામ થી સંસ્થા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે આપ આપના ક્ષેત્રમાં શ્રેષ્ઠત્તમ કાર્ય કરી ઉજ્જવળ કારકિર્દી બનાવો તથા જીવનના દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સંસ્થા, સમાજ તથા રાષ્ટ્રનું નામ રોશન કરો તેવી અંતરના ઓરડેથી અનંત શુભેચ્છાઓ....