Submitted on 14 Apr 2025

જે વિદ્યાર્થી શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ, ભચાઉ માં ધોરણ 6 થી 12 અને કોલેજ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ સંપુર્ણ Admission Form Download કરી અને સંપુર્ણ વિગતો ભરી 31 મે, 2025 સુધીમાં સંસ્થાની ઓફિસે રૂબરૂ આવીને જમા કરાવવું,  ત્યાર બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી.

એડમિશન ફોર્મ ડાઉનલોડ કરવા અહી જાઓ . (Click here to Download Admission Form.)