શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમીનાર તા. ૧૦-૦૪-૨૦૨૨ Submitted on 09 Apr 2022 ધો.૧૦ અને ૧૨ પછી શું ? વિદ્યાર્થી મિત્રોના આ પ્રશ્ન ને વાચા આપવા માટે સેમીનાર વક્તા : ડો. ચિરાગ પટેલ ,કચ્છ યુનિવર્સીટી